અમરેલી જિલ્લાના કુંકાવાવ તાલુકાના રાંદલ દડવા ગામ મુકામે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મન કી બાત કાર્યક્રમમાં અમરેલીના સાંસદ ભરતભાઈ સુતરીયા તેમજ મુખ્ય નાયબ દંડક કૌશિકભાઇ વેકરીયા, વિપુલભાઈ રાંક, શૈલેષભાઈ ઠુંમર, જલ્પેશભાઈ મોવલિયા, ગોપાલભાઈ અંટાળા, સરપંચ મનસુખભાઈ બરવાળીયા તેમજ તાલુકા ભાજપ ઉપ પ્રમુખ સંજયભાઈ વાળા, જિલ્લા ભાજપ ટીમ, તાલુકા ભાજપ ટીમ સાથે મળીને કાર્યક્રમ દરમિયાન બહોળી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા હતાં.