રાંઢીયામાં સરપંચ પદે વિલાસબેન અરવિંદભાઇ કાકડીયા ચૂંટાઇ આવતા, મત ગણતરી કેન્દ્ર ખાતે તેમના સ્નેહીજનોએ ઉપસ્થત રહી તેમના વિજયને વધાવી લીધો હતો.