લાઠી પોલીસની ટીમે પેટ્રોલિંગ દરમિયાન જુગાર રમતા છ પત્તાપ્રેમીઓને ઝડપી પાડ્યા છે. લાઠી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આલમગીરી હોટલ પાસે જાહેરમાં જુગાર રમતા હોવાની
પોલીસને ખાનગી રહે બાતમી મળેલ હતી. પોલીસે રેડ દરમિયાન છ જુગારીઓને રૂ.૧૧,૪૫૦ ના મુદ્દામાલ સાથે પકડી પાડ્‌યા હતા અને આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ હતી.