ખાંભા તાલુકાના રબારીકા ગામની ગાંધી વિદ્યાલય ઉચ્ચતર બુનિયાદી શાળામાં અભ્યાસ કરતી સ્નેહા કનુભાઈ સરવૈયાએ ધોરણ ૧૦ની પરીક્ષામાં ૯૯.૮૭ PR મેળવીને ગામનું ગૌરવ વધાર્યું હતું.