બગસરા, તા.૨૭
બગસરાના રફાળા ગામે રહેતા એક પ્રૌઢનું સુતેલી હાલતમાં જ મોત થયું હતું. બનાવ અંગે મનિષાબેન વિરેન્દ્રભાઈ વાળા (ઉ.વ.૨૯)એ જાહેર કર્યા મુજબ, તેમના પિતા મનસુખભાઈ સોમાભાઈ ચૌહાણ (ઉ.વ.૬૦)નું પોતાના ઘરે બે દિવસ પહેલા કોઈપણ આકÂસ્મક રીતે તેમના ઘરના પલંગ પર સુતેલી હાલતમાં મોત થયું હતું.
બગસરા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ આર.કે. વરૂ વધુ તપાસ કરી રહ્યા છે.