ધારી તાલુકાના મોરઝર ગામે રહેતા ભીખુભાઈ આહિરને સાત દીકરી હોય અને દીકરો ન હોય ત્યારે દીકરીનાં લગ્નપ્રસંગે જવ-તલ હોમવાની વિધિમાં બહેનોએ જવ-તલ હોમી ભાઈની ફરજ અદા કરી હતી.