બગસરા નજીક આવેલ મોટા માંડવડા ગામે એક ઈસમ દારૂનો ધંધો કરતો હોવાની એલસીબી પોલીસને બાતમી મળતા પોલીસે બાતમીના આધારે મોટા માંડવડા ગામે રેઈડ કરતા રવિરાજ પ્રતાપભાઈ વાળા નામના ઈસમને ઝડપી પાડયો હતો.
જયારે જારૂભાઈ ધાધલ રહે.કાગદડીવાળાને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસે આરોપી પાસેથી ૧૮૦ એમએલની વિદેશી દારૂની ૧પ૧ નંગ બોટલ સહિત રૂ.૧પ૩પ૦નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.