અમરેલીના મોટા ગોખરવાળામાં સરપંચની ચૂંટણીમાં કુંદનબેન ભરતભાઇ કથિરીયા મેદાન મારી ગયા છે, ત્યારે સ્નેહીજનોએ વિજયોત્સવ મનાવ્યો હતો.