ગીર સોમનાથ, તા.૨૧
ગીર સોમનાથ એસપીએ પ્રોહી-જુગારની અસામાજિક
પ્રવૃત્તિ નેસ્તનાબુદ કરવા સખત સૂચના આપી છે. જે અનુસંધાને બાતમી હકિકત આધારે મૂળદ્વારકા ગામે રેઇડ કરતા જુગાર રમતા ૧૪ ઈસમોને કુલ રોકડ રૂ.૫૬,૮૬૦ તથા જુગાર રમવાના સાહિત્ય સાથે પકડી પાડી પોલીસે ધોરણસરની કાર્યવાહી કરી હતી.