સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડ ખાતે શ્રી ભગવાનબાપાની પૂર્ણ કદની પ્રતિમાનું અનાવરણ, ખાતમૂર્હત અને નવીનીકરણોનાં ત્રિવિધ કાર્યક્રમ માટે આવેલા મુખ્યંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું અમરેલી હવાઈ મથકે ગુજરાત પ્રદેશ યુવા મોરચાનાં ઉપાધ્યક્ષ અને અમરેલી જિલ્લા સહકારી સંઘનાં અધ્યક્ષ મનીષભાઈ સંઘાણીએ સ્વાગત કર્યું હતું.