મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ તથા શિક્ષણ મંત્રી જીતુભાઇ પટેલનો સરદાર પટેલ એજ્યુ. ઇન્સ્ટીટ્યુટ-ભાવનગર ખાતે અભિવાદન સમારોહ યોજાયો હતો. આ તકે ટીંબી હોÂસ્પટલ વતી બી.એલ. રાજપરા દ્વારા મુખ્યમંત્રી અને શિક્ષણમંત્રીનું સન્માન કરાયું હતું.