અમરેલી જિલ્લામાં આવેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું જિલ્લાના સામાજિક અગ્રણીઓ, સમાજના અગ્રણીઓ તેમજ વિવિધ સંસ્થાઓ દ્વારા અભિવાદન કરવામાં આવ્યું હતું. સામાજિક આગેવાનો સાથે મુખ્યમંત્રીએ હળવી શૈલીમાં વાતો કરી જિલ્લાની Âસ્થતિ અંગે તાગ મેળવ્યો હતો. જિલ્લામાં સામાજિક અગ્રણીઓ દ્વારા થઈ રહેલી પ્રવૃત્તિઓને પણ વખાણી હતી.