આગામી તા.ર૦ના રોજ મુખ્યમંત્રી અમરેલી ખાતે આવી રહ્યાં છે ત્યારે શહેરમાં વિવિધ કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવશે. જેમાં રાજમહેલ હેરીટેઝનું ખાતમુહૂર્ત પણ કરવામાં આવનાર હોવાથી તંત્ર દ્વારા રાજમહેલ કમ્પાઉન્ડમાં સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.