માનવ ઉત્થાન સેવા સમિતિ-અમરેલી દ્વારા વિશ્વ યોગદિનની ઉજવણી કરવામાં આવી હતી. માનવ ઉત્થાન સેવા સમિતિના તત્વાવધાનમાં સુવિખ્યાત સમાજ સેવી સતપાલજી મહારાજની પ્રેરણાથી સમિતિની અમરેલી શાખા દ્વારા ઉજવાયેલ યોગદિનમાં ૧૦૦થી વધુ લોકોએ યોગ કર્યા હતા.