આગામી ઉત્તરાખંડ વિધાનસભા ચુંટણી માટે રાજયમાં રેલીઓ જોહેરસભાઓ અને બેઠકોનો દૌર જોરી છે આ ક્રમેમાં બાજપુરમાં ભાજપના રાષ્ટ્રીય મેહામંત્રી દુષ્યંત ગૌતમે કાર્યકર્તા સંમેલનને સંબોધન કર્યું હતું.
ઉધમેસિંહ નગર જીલ્લાના બાજપુરમં આયોજીત કાર્યકર્તા સંમેલનમાં દુષ્યંત ગૌતમે કહ્યું કે માત્ર ભાજપમાં જ ભવિષ્ય છે. તેમેણે કહ્યું કે ભાજપ જ સૌનો સાથ સૌનો વિકાસ અને સૌનો વિશ્વાસના સુત્ર અનુસાર કામે કરે છે.એ યાદ રહે કે રામેલીલા મેદાનમાં આયોજીત સંમેલનમાં ગૌતમે સૌથી પહેલા નગરના મુખ્ય ચોક ખાતે આવેલ ભગતસિંહની પ્રતિમા પર માલ્યાર્પણ કર્યું હતું. ત્યારબાદ કાર્યકર્તા સંમેલનમાં લોકતંત્ર સેનાની યોગરાજ પાસી,ગોપાલ કોછડને શાલ ઓઢીડી સમ્માનિત કરવામાં આવ્યા ગૌતમે કહ્યું હતું કે કેન્દ્રની મોદી સરકાર ગરીબ મેહિલા પીડિતો પછાતો વગેરે માટે કામે કરી રહી છે.મોદીના નેતૃત્વને કારણે ભારતનું માથુ દુનિયામાં ઉચુ થયું છે.ભાજપ આ દેશનો વિકાસ કરી શકે તેમે છે.તેમેણે કહ્યું કે રાજયમાં ભાજપ સરકાર બનશે તો વિકાસના કામો ઝડપી બનશે કાર્યકર્તા સંમેલનમાં શિખ સમાજના કાર્યકર્તાઓ દ્વારા ગૌતમેને પાઘડી અને તલવાર ભેટ આપવામાં આવી હતી.