એડલ્ટ સ્ટાર લિસા સ્પાર્કસે સૌથી વધુ પુરુષો સાથે સંબંધ રાખવાનો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો. પરંતુ હવે તેણે આ સમગ્ર ઘટના વિશે પોતાનો અનુભવ શેર કર્યો છે જે ખૂબ જ ચોંકાવનારો છે. લિસાએ વર્ષ ૨૦૦૪માં આયોજિત એક ઈવેન્ટ દરમિયાન ૧૨ કલાકમાં ૯૦૦થી વધુ પુરુષો સાથે સંબંધ બાંધીને આખી દુનિયાને ચોંકાવી દીધી હતી. આ પરાક્રમ માટે તેમનું નામ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ નોંધાયેલું છે.
અમેરિકામાં રહેતી લિઝા સ્પાર્ક એક એડલ્ટ સ્ટાર છે, એક અનોખા રેકોર્ડને પોતાના નામે કરવા માટે તેણીએ એક દિવસમાં ૯૧૯ પુરુષો સાથે સંભોગ કર્યો હતો. લિઝાએ પોતાનો રેકોર્ડ બનાવવા માટે દરેક પુરુષો સાથે ૪૫ સેકન્ડ પસાર કર્યા હતા. ત્યાં હાજર લોકો પણ આ બાબતે વિશ્વાસ કરવામાં અસમર્થ હતા કે આ કઈ રીતે શક્ય છે?
‘ધ સન’ના અહેવાલ અનુસાર, તે દિવસે લિસા કદાચ વિશ્વની સૌથી વ્યસ્ત મહિલા હતી. જો કે તેણી માને છે કે ઇવેન્ટ દરમિયાન તેણીનો સમય સારો ન હતો અને તે ખૂબ કંટાળી ગઈ હતી. લિસાએ જણાવ્યું કે તેણે તે દિવસે મેકડોનાલ્ડ્સમાંથી તેના મનને હળવું કરવા માટે ઓર્ડર આપ્યો હતો.
લિસાએ જણાવ્યું કે ઈવેન્ટ દરમિયાન તમામ પુરૂષો પોતાના વારાની રાહ જોઈ રહ્યા હતા અને મારો મુકાબલો અન્ય બે મહિલાઓ સાથે હતો. ઇવેન્ટના અંતે લિસાએ તેના નજીકના હરીફને હરાવીને વધુ ૨૧ પુરુષો સાથે શારીરિક સંબંધો બાંધ્યા. આ પહેલા ૨૦૦૩માં આ જ ઈવેન્ટ દરમિયાન અન્ય એક મહિલાએ ૭૫૯ પુરૂષો સાથે સેક્સ કરીને રેકોર્ડ બનાવ્યો હતો, જેને લીસાએ તોડ્યો હતો.
વર્લ્ડ ચેમ્પિયનશિપની સમાન
ઇવેન્ટમાં ૨૦૦૨ દરમિયાન એક મહિલાએ ૬૪૬ પુરુષો સાથે સૂઈને રેકોર્ડ બનાવ્યો હતો. લિસાએ તેની વેબસાઇટ પર અનુભવો વિશે ખુલીને વાત કરી અને કહ્યું કે તેમની ફીલિંગ મિશ્રિત હતી.તેમણે જણાવ્યું હતું કે ઈવેન્ટ પર પોલીસની સખ્ત નજર રાખવામાં આવી હતી અને ઘટના પહેલા તેમાં સામેલ લોકોને ધરપકડ કરવાની ચેતવણી આપવામાં આવી હતી. આજ કારણ હતું કે સમગ્ર ઘટનાનું આયોજન એક સીક્રેટ વેયરહાઇસમાં આયોજિત કરવામાં આવ્યું હતું. લિસાએ જણાવ્યું કે આ દરમિયાન તે ખૂબ જ કંટાળી ગઈ હતી અને તેને ઓર્ડર આપવો પડ્યો હતો.
લિસાએ કહ્યું કે એડલ્ટ ઈન્ડસ્ટ્રીમાં ૨૧ વર્ષથી વધુ સમય થઈ ગયો છે, પરંતુ આ ઈવેન્ટની એક જ વાત મને આજ સુધી પરેશાન કરે છે. તેણે કહ્યું કે મેં પૈસા માટે બધું કર્યું અને તેનો અર્થ એ નથી કે હું કોઈપણ રીતે ખોટી છું. મેં જે કર્યું તે વિશ્વના ઘણા લોકોએ કર્યું છે.
પોતાના અનુભવો વર્ણવતા લિસાએ કહ્યું કે ઘટના બાદ તરત જ તે જેલ જેવી જગ્યામાંથી બહાર નીકળીને પોતાના ઘરે જવા માંગતી હતી. આ ઘટના પછી મારું પેજ પણ વિકિપીડિયા પરથી હટાવી દેવામાં આવ્યું હતું, જેનું કારણ મને આજ સુધી સમજોયું નથી.તેણે ૧૨ કલાકના ગાળામાં ૯૧૯ પુરુષો સાથે સેક્સ કરીને આ રેકોર્ડ હાંસલ કર્યો હતો. તેનો અર્થ એ કે તેણીએ દરેક પુરુષ સાથે સેક્સ માણવામાં ફક્ત ૪૫ સેકન્ડનો સમય પસાર કર્યો હતો, જે ઘણીવાર જરૂરી કરતા ૧૩.૫ સેકન્ડ લાંબું હોય છે. જે દિવસે લિસા સ્પાર્ક્સ ફક્ત ૨૧ પુરુષોની લીડથી દ્વારા સ્પર્ધા જીતી હતી.