મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં પ્રચંડ બહુમતી મળવા બદલ તેમજ વાવ વિધાનસભા પેટા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરનો ભવ્ય વિજય થવાથી ધારાસભ્ય જે.વી.કાકડીયા તેમજ ભાજપ પરિવાર દ્વારા ભાજપ કાર્યાલય ખાતે ફટાકડા ફોડી જીતની ઉજવણી કરવામાં આવી હતી.