મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પ્રચાર અભિયાન દરમિયાન આજે ગુજરાતના ધારાસભ્ય જે.વી.કાકડીયાએ ધુલે જિલ્લાના શિંદખેડા વિધાનસભા ક્ષેત્રની મુલાકાત લીધી હતી. તેમણે ભાજપના ઉમેદવાર અને મહારાષ્ટ્રના પૂર્વ મંત્રી અને ભાજપના ઉમેદવાર જયકુમાર રાવલના સમર્થનમાં પ્રચાર કર્યો.