બાબરાના વતની અને ગુજરાતના યુવા વિદ્વાન મહર્ષિ ગૌતમે કાશી ખાતે નિઃશુલ્ક સંસ્કૃત સંભાષણ વર્ગ શરૂ કર્યો હતો. જેમાં વિદ્યાલયના ૪૦ વિદ્યાર્થીઓ અને નગર નિવાસી ૧૦ છાત્રોએ નિયમિત રૂપે ઉપસ્થિત રહીને ભાગ ગ્રહણ કર્યો હતો. આ તકે મહર્ષિગૌતમે કહ્યુ હતુ કે, એક સમયે ભારતની જન ભાષાનું માધ્યમ
સંસ્કૃત હતુ તો આજે કેમ નહિં!.