અમરેલી જિલ્લાના સામાજિક અગ્રણીઓએ ચિત્તલ ગામે મનુભાઈ દેસાઈની રૂબરૂ મુલાકાત લઈ તેમના સ્વાસ્થ્ય અંગે પૃચ્છા કરી અને તેમના ઝડપી સાજા થવાની પ્રભુને પ્રાર્થના કરી હતી.મનુભાઈ દેસાઈની ખબર અંતર પુછવા વસંતભાઈ મોવલીયા, દકુભાઈ ભુવા, સુરેશભાઈ દેસાઈ, કાળુભાઈ સુહાગીયા, ચતુરભાઈ ખૂંટ, અરજણભાઈ કોરાટ, મુળજીભાઈ પાનેલીયા, રામભાઈ ગજેરા, બાબુભાઈ બાબરીયા, ભાવેશભાઈ ગજેરા, રાજુભાઈ ફીણવીયા, રમણીકભાઈ માંદલીયા,ઝવેરભાઈ દેસાઈ, છગનભાઈ વઘાસીયા મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતા.