ભાવનગર મહાનગર ભારતીય જનતા યુવા મોરચા દ્વારા ગુજરાત પ્રદેશ ભારતીય જનતા યુવા મોરચાના ઉપાધ્યક્ષ મનિષ સંઘાણીની વિશેષ ઉપસ્થિતિમાં વિસ્તારક યોજના સંદર્ભે વિસ્તારક યોજના અભ્યાસ વર્ગ માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો હતો. આ તકે મુકેશભાઇ ડાભી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.