સરકારી પ્રાથમિક શાળાઓ તથા આંગણવાડીઓમાં મધ્યાહન ભોજન યોજના શરૂ કરવા જિલ્લા પંચાયતની શિક્ષણ સમિતિના ચેરમેન વિપુલભાઇ દુધાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલને પત્ર પાઠવી રજૂઆત કરી છે.
વિપુલભાઇ દુધાતે પાઠવેલ પત્રમાં રજૂઆત કરતા જણાવ્યું છે કે, જિલ્લામાં સરકારની સૂચના મુજબ ધો. ૧ થી ૮ પ્રાથમિક શાળાઓ શરૂ થયેલ છે. પ્રાથમિક શાળામાં ચાલતા (મ.ભ.યો.) આંગણવાડી કેન્દ્રો હજુ શરૂ થવા અંગે યોગ્ય સૂચના આપવા આપને ધ્યાને મુકવામાં આવે છે.