મકરસંક્રાંતિ વિષય પર અમરેલીમાં જિલ્લા કક્ષાની ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ચિત્ર સ્પર્ધામાં જિલ્લામાંથી ૩ ચિત્રોની જિલ્લા કક્ષાએ પસંદગી થયા બાદ રાજ્યકક્ષાએ મોકલવામાં આવશે. જેમાં ૧૦ વિજેતા કલાકારોની પસંદગી થશે.