સાવરકુંડલા તાલુકાના ભુવા ગામે ધો.૧માં પ્રવેશ કરતાં બાળકો માટે દાતાના સહયોગથી ભુવા વિકાસ ગૃપ તરફથી સ્કૂલબેગ, કંપાસ, પાટી – પેન પ્રાથમિક શાળાના આચાર્યને અર્પણ કરવામાં આવ્યાં હતાં.