દામનગરના ભુરખીયા હનુમાનજી મંદિરે બુધવારે ૯૧મો વિનામૂલ્યે નેત્ર નિદાન કેમ્પ યોજાયો હતો. આ કેમ્પમાં ૧૪૪ દર્દીઓએ લાભ લીધો હતો. આ કેમ્પ રમાબેન અનિલભાઈ પારેખ પરિવાર-મુંબઈના આર્થિક સહયોગથી લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી), ભુરખીયા હનુમાન મંદિર ટ્રસ્ટ અને સુદર્શન નેત્રાલય ટ્રસ્ટ અમરેલીના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ. ૧૪૪ દર્દીઓ પૈકી ૨૬ દર્દીઓને મોતિયોના અને ૨ દર્દીઓને વેલના ઓપરેશન માટે અમરેલી લઇ જવામાં આ






































