અમરેલી જિલ્લા કલેકટર ગૌરાંગ મકવાણાએ ભુરખીયા હનુમાનજી મંદિરની મુલાકાત લીધી હતી. પ્રવાસન વિકાસ સમિતિ નીચે થઈ રહેલા કામોની સમીક્ષા કરી અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી. પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા માટે રૂ.ર.૧૧ કરોડની ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવી છે. જેમાં બગીચો, પુલની કામગીરી પૂર્ણતાના આરે છે તો ગદા આકારના બગીચાની કામગીરી પૂરજાશમાં ચાલી રહી છે.