જાફરાબાદના બાલાનીવાવ પાસે ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે ર પ્રસિદ્ધ ‘લવ-કુશ’ સિંહની જોડી લટાર મારતી જોવા મળી હતી, જેનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. હાઈવે ર સિંહોના વારંવારના આગમનથી વાહનચાલકોમાં ફાળ ડી છે. છેલ્લા એક માસમાં જ બે સિંહણ અને એક દીડાના અકસ્માતે મોતે વનવિભાગની કામગીરી ર ગંભીર સવાલો ઉભા કર્યા છે. આ વિસ્તાર વન્યજીવો માટે ‘ડેથ ટ્રે’ સાબિત થઈ રહ્યો હોવા છતાં તંત્રની નિષ્ક્રિયતા સામે સ્થાનિકોમાં રોષ છે. સિંહોની સુરક્ષા માટે હાઈવે ર સ્ીડ બ્રેકર અને ફેન્સિંગ જેવી નક્કર કામગીરી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.