ટાઢા એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ-ઠળિયા દ્વારા સંચાલિત શ્રી સદગુરુ સ્કૂલ સંકુલમાં ઠળિયામાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. બાળકો વૃક્ષો અને પર્યાવરણથી માહિતગાર થાય, ફળ-ફૂલ, વરસાદનું મહત્વ સમજે તે હેતુથી આ કાર્યક્રમ યોજાયો હતો.