ખાંભા તાલુકાના ભાજપ કાર્યકરોની ઉપસ્થિતિમાં કારોબારીની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં સરકારની યોજનાનો લાભ નાના માણસો સુધી પહોંચે તે માટે ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં જિલ્લા ભાજપ પ્રમુખ કૌશિકભાઈ વેકરીયા, ધારાસભ્ય જે.વી.કાકડીયા, રાજેશભાઈ કાબરીયા, વિપુલભાઈ શેલડીયા, શુકલભાઈ બલદાણીયા, જિ.પં.ના સદસ્યો સહિત હાજર રહ્યાં હતા.