અમરેલી શહેર ભાજપના પૂર્વ મહામંત્રી ભરતભાઈ મકવાણાના માતૃશ્રી મણીબેન મકવાણાના અવસાન નિમિત્તે આજે રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિની વાડી મુક્તાનંદ બાગ ખાતે બેસણું રાખેલ હતું. જેમાં વિધાનસભાના નાયબ મુખ્ય દંડક કૌશિકભાઇ વેકરીયા, સારહિ યુથ ક્લબના પ્રમુખ મુકેશભાઈ સંઘાણી, જિલ્લા ભાજપના પ્રમુખ અતુલભાઇ કાનાણી, અમર ડેરીના ચેરમેન અશ્વિનભાઈ સાવલિયા, પ્રદેશ બક્ષી પંચ મોરચાના મયુરભાઈ માંજરીયા, અગ્રણી કેળવણીકાર કનુભાઈ સોરઠીયા, ગીરીયા આશ્રમના મહંત રામમનોહર દાસજી બાપુ, જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ હિરેનભાઈ હિરપરા, જિલ્લા ભાજપના પૂર્વ મહામંત્રી મેહુલભાઈ ધોરાજીયા, જિલ્લા ભાજપના કોષાધ્યક્ષ દીપકભાઈ વઘાસિયા, નગરપાલિકાના કારોબારી ચેરમેન મનીષભાઈ ધરજીયા, અગ્રણી બિલ્ડર વસંતભાઈ મોવલીયા, સુરેશભાઈ દેસાઈ, શહેર ભાજપના પ્રમુખ વિજયભાઈ ચોટલીયા, મહામંત્રી રાકેશભાઈ સાવલિયા તથા યોગેશભાઈ ગણાત્રા, અગ્રણી ડોક્ટર સાપરીયા તથા કેવલ પંડ્‌યા, ડોક્ટર ચાવડા સાહેબ, પ્રણવ સાપરિયા, રાષ્ટ્રીય શૈક્ષણિક સંઘના મનીષભાઈ સિદ્ધપરા, રામભાઈ કેશવાલા, વિજયભાઈ મકવાણા, મનીષભાઈ અગ્રાવત, સમસ્ત બ્રહ્મસમાજના પ્રમુખ મુકુંદભાઈ મહેતા, શાસનાઅધિકારી આશિષભાઈ જોશી, હરિઓમ ડેરી ફાર્મના હરિભાઈ બાંભરોલીયા, શિક્ષણ સમિતિના ચેરમેન તુષારભાઈ જોશી વગેરેએ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી મકવાણા પરિવારને સાંત્વના પાઠવેલ હતી.