કેન્દ્રિય પશુપાલન મંત્રી પરશોત્તમભાઇ રૂપાલા પ્રતિનિધિઓ સાથે બ્રાઝીલ દેશની મુલાકાતે ગયા હતાં. ત્યારે બ્રાઝીલમાં મંત્રીઓ સાથેના પ્રવાસ દરમિયાન ‘અમરેલી’ શબ્દ જાવા મળતાં કેન્દ્રીય મંત્રીએ આ અંગે ખુશી વ્યક્ત કરી યાદગીરી રૂપે ફોટો ક્લીક કર્યો હતો.