ધારી તાલુકાના બોરડી ગામે આહીર સમાજનું સ્નેહમિલન યોજાયું હતું. જેમાં બોરડી ગામના ડોકટરોને આહીર સમાજ દ્વારા સન્માનપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.