સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા માર્ચ ર૦રરમાં લેવાનાર બી.એ. અને બી.કોમ. સેમેસ્ટર-૧નાં બાહ્ય પરીક્ષાના ઓનલાઈન ફોર્મ આગામી તા.રર-૧૧થી યુનિવર્સિટીની વેબસાઈટ પર ભરી શકાશે અને ફોર્મ ભરવાની અંતિમ તા.૦૧-૧ર અને ફી ભરવાની અંતિમ તા.૦ર-૧ર રહેશે. ફોર્મની સાથે રેગ્યુલર ફી રૂ.૪૮પ રહેશે. તેમ યુનિ.ની યાદીમાં જણાવાયું છે.