ખાંભાના વાંગધ્રા ગામનો કોળી યુવાન બીએસએફની ટ્રેનિંગ પુરી કરી વતન આવતાં પૂર્વ સંસદીય સચિવ હીરાભાઇ સોલંકી તેમજ વિવિધ સમાજના આગેવાનોએ યુવાન સંજયભાઇનું સન્માન કર્યું હતું.