વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ અમરેલીની મુલાકાત દરમિયાન દુધાળા હેલિપેડ ખાતે એમના બાવીસ વર્ષના નિકટના મિત્ર અને અમરેલીના જાણીતા આઈ.ટી. કન્સલ્ટન્ટ સંજયભાઈ ગોંડલિયા (એમ્બી બાપુ) સાથે વિશેષ મુલાકાત કરી હતી.