સાવરકુંડલાની એસ.વી. દોશી ગર્લ્સ હાઈસ્કૂલ અને એ.કે. ઘેલાણી ગર્લ્સ હાયરસેકન્ડરી સ્કૂલની વિદ્યાર્થિની બહેનોએ બાળ વિજ્ઞાન પ્રદર્શનમાં જે.એન. મહેતા હાઈસ્કૂલ – ખાંભા મુકામે ભાગ લીધેલ હતો. કુલ ચાર વિભાગમાં બહેનો દ્વારા ભાગ લઈ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી શાળાનું ગૌરવ વધારેલ હતું.