ગુજરાત રાજ્યના સુરતના પાંડેસરા વડોદ ગામે માસુમ બાળકી સાથે દુષ્કર્મ વિથ મર્ડરની ઘટનાનો મામલો સામે આવ્યો હતો. આ કેસમાં સુરત કોર્ટ આવતી કાલે મહત્વનો ચુકાદો આપી શકે છે. આ કેસમાં આરોપી ગુડ્ડુ યાદવને કોર્ટે દોષિત જોહેર કર્યો છે. બીજી તરફ બચાવપક્ષના વકીલ ની દલીલ હતી કે આરોપીના માતા પિતા ઉંમરલાયક છે અને બે સંતાનો છે.જેથી ઓછી સજો કરવા બચાવપક્ષના વકીલની કોર્ટ સમક્ષ રજુઆત કરી હતી.
જેથી ઓછી સજો કરવા બચાવપક્ષના વકીલની કોર્ટ સમક્ષ રજુવાત જો આરોપીને કડક સજો સંભળાવવામાં આવે તો બાળકો નું ભાવિ અંધકારમય બની જશે તેવી રજુવાત સરકારી વકીલની દલીલ આવા પ્રકારના કેસમાં આરોપીને કડકથી કડક સજો થાય બાળકીની ઉમર માત્ર અઢી વર્ષની હતી
બાળકીની જે રીતે હત્યા અને દુષ્કર્મ કરવામાં આવ્યો તેના પરથી આરોપીએ આચરેલી હેવાનીયત સામે આવી છે
પોતાની વાસનાને સંતોષવા માસુમ જોડે દુષ્કર્મ અને હત્યા કરવામાં આવી બાળકી જોડે દુષ્કર્મ અને હત્યા એ હદે કરવામાં આવી કે બાળકીના ગુપ્ત ભાગેથી આંતરડા પણ બહાર આવી ગયા હતા.
સરકારી વકીલ નયન સુખડવાલાની કોર્ટ સમક્ષ બચાવપક્ષ ની દલીલ સામે રજુવાત કોર્ટમાં સજોને લઈ દલીલો ચાલી
સમગ્ર મામલે સરકારી વકીલે દલીલ રજુ કરી હતી કે આ પ્રકારના કેસોમાં આરોપીને સખ્તથી સખ્ત સજો થાય. ઉલ્લેખનીય છે કે બાળકીની ઉંમર માત્ર અઢી વર્ષની હતી, જે રીતે બાળકીની હત્યા અને દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું તે પરથી આરોપીની હેવાનિયત સામે આવી છે, માત્ર પોતાની વાસનાને સંતોષવા માસુમ સાથે દુષ્કર્મ અને હત્યા કરવામાં આવી હતી.