રાજુલાના બાબરીયાધાર ગામે, વાવેરા રોડ નિશાળ પાસેથી એક યુવક ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલો સાથે ઝડપાયો હતો. વિપુલભાઈ વલ્લભભાઈ પરમાર (ઉ.વ.૩૨) પાસેથી વ્હીસ્કીની ૨૫ બોટલ મળી આવી હતી. પોલીસે ૧૧૩૫ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.