બાબરાની સરકારી હોસ્પિટલ ખાતે આયુષ્યમાન ભવ અંતર્ગત કેમ્પ યોજાયો હતો. તારીખ ૧૦ ના રોજ યોજાયેલા આ કેમ્પમાં સવારના ૯ થી ૧ઃ૦૦ વાગ્યા સુધી આયુષ્યમાન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિવિધ રોગોના નિષ્ણાંત ડોક્ટોરોએ સેવા આપી હતી. આ તકે મેડિકલ ઓફિસર ડો. મોહિત ચૌહાણ, મહેશભાઈ બસીયા, ડો.જયદીપ સોલંકી અને હોસ્પિટલના તમામ સ્ટાફે જહેમત ઉઠાવી હતી.







































