બાબરામાં યાર્ડ ખુલતા પ્રથમ દિવસે જ ૧પ હજાર મણ કપાસની આવક નોંધાઇ હતી. કપાસ વેચવા યાર્ડમાં વાહનોની લાંબી કતારો જાવા મળી હતી. રૂ. ૧૭૬પ જેવો ભાવ મળતા ખેડૂતો ખુશખુશાલ જોવા મળ્યા હતા. આગામી દિવસોમાં હજુ વધુ આવક જાવા મળશે તેવી આશા વ્યક્ત કરાઇ રહી છે.