બાબરા પોલીસ દ્વારા કબજે કરાયેલ ૧૧ બિનવારસી ટુવ્હીલની આગામી ૧પ-મીના રોજ સવારે ૧૧ કલાકે પોલીસ સ્ટેશન ગ્રાઉન્ડ ખાતે હરરાજી કરાશે. હરરાજીમાં ભાગ લેવા ઇચ્છતા જીએસટી પ્રવર્ત વેપારીઓ હરરાજીના સમય પહેલા રૂ. પાંચ હજાર ડીપોઝીટ ભરી ભાગ લઇ શકશે.