બાબરા શહેરમાં ગણપતિ મહોત્સવ તથા ઈદ એ મિલાદ તહેવારની ઉજવણી અંતર્ગત આજે તા.૭/૯/ર૦ર૪ના કલાક ૧૧ઃ૩૦ એ બાબરા પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની મીટીંગનું આયોજન કરેલ. જેમાં મોટી સંખ્યામાં ગામ લોકોએ હાજરી આપી હતી.