બાબરા પોલીસ સ્ટેશનના દરવાજા પાસેથી છ સહિત અમરેલી જિલ્લામાંથી કુલ સાત શરાબી પોલીસ પકડમાં આવ્યા હતા.
બાબરા પોલીસ સ્ટેશનના પટાંગણમાંથી એક, ચોત્રા ગામેથી અને બાબરા પોલીસ સ્ટેશનના દરવાજા પાસેથી છ મળી કુલ આઠ ઈસમો પાસ પરમીટ વગર કેફી પીણું પીધેલી હાલતમાં મળી આવ્યા હતા. ધારી-સરસિયા રોડ પરથી હરીપરામાં રહેતો એક યુવક પરપ્રાંતીય વિદેશી દારૂ, બાઇક સહિત કુલ ૧૫,૬૦૦ રૂપિયાના મુદ્દામાલ સાથે ઝડપાયો હતો. તમામ સામે પ્રોહિબીશન અંતર્ગત કાર્યવાહી કરવામાં આવી હતી.