બાબરા પોલીસ દ્વારા અકસ્માત નિવારવા માટે વાહનોમાં રીફ્લેક્ટર લગાવવામાં આવ્યાં હતાં. વાહનોમાં રીફ્લેકટર લગાવવાના કારણે અકસ્માતો નિવારી શકાશે. પોલીસ દ્વારા આ બાબતે વાહનચાલકોને જાગૃત કરવામાં આવ્યાં હતાં.