બાબરા તાલુકા પંચાયત દ્વારા ૨૧ ગ્રામ પંચાયતમાં વી.સી.ઈ.ને પ્રિન્ટર, કોમ્પ્યુટર સેટ, ઝેરોક્ષ મશીન આપીને ગ્રામજનોને સુવિધા મળી રહે, સરકારની યોજનાનો સીધો લાભ લોકો સુધી પહોચે, લાભાર્થીઓને વધુમાં વધુ લાભ મળે અને ઈ-ગ્રામ સુવિધામાં વધારો થાય તેથી તાલુકા પ્રમુખ ભરતભાઈ બુટાણી, નાગરાજભાઈ વાળા, તાલુકા વિકાસ અધિકારી, તાલુકા પંચાયતના સ્ટાફની ઉપસ્થિતિમાં કોમ્પ્યુટર સિસ્ટમ આપવામાં આવી હતી.