બાબરા તાલુકાના જામબરવાળા, નાનીકુંડળ અને દરેડ પ્રાથમિક શાળામાં ૧પ૦ જેટલાં વિદ્યાર્થીઓને શાળામાં પ્રવેશ અપાયો હતો. આ તકે દાતાઓએ વૃક્ષારોપણ કર્યુ હતું અને બાળકોને સન્માનિત કર્યા હતાં.