બાબરા મામલતદાર સુમરા સાહેબનું બાબરા તાલુકા એમ.ડી.એમ મંડળના પ્રમુખ પ્રવીણભાઈ વાળા, ઉપ પ્રમુખ હરેશભાઇની ટીમે સન્માન કરી શુભેચ્છા મુલાકાત કરી હતી.