બાબરા પંથકમાં સારો વરસાદ પડતા પટેલ ગ્રુપ દ્વારા અને અમરાપરા ગામના સરપંચ અશોકભાઈ અસલાલીયા તેમજ ગામના અગ્રણી હિંમતભાઈ ધોળકિયા, છગનભાઈ મીરોલીયા, ભરતભાઈ અસલાલીયા, ગૌતમભાઈ પાંભર, હરેશભાઈ સનેઠીયા, પ્રવીણભાઈ સહિતનાની હાજરીમાં શ્વાનોને લાડુ જમાડાયા હતા.