બાબરામાંથી એક સગીરાને યુવક બદકામના ઈરાદે ભગાડી જતા તેણીના પિતાએ લાઠીમાં રહેતા વિજય હિંમત સરલીયા સામે ફરિયાદ નોંધાવી હતી તેમની દીકરીને આરોપી ૩ દિવસ પહેલા લલચાવી ફોસલાવી બદકામ કરવાના ઈરાદે કાયદેસરના વાલીપણામાંથી ભગાડી ગયો હતો.