બાબરામાં ભાજપ આગેવાનોએ વડાપ્રધાનના મન કી બાત કાર્યક્રમનું શ્રવણ કર્યું હતું. આ તકે મુન્નાભાઇ મલકાણ, મયુરભાઇ રાવળ, કૌશિકભાઈ રાઠોડ, ગજેન્દ્રભાઇ શેખવા, મનુભાઇ મોદી, કાળુભાઇ સોની, સુનિલભાઇ ત્રિવેદી, અંતુભાઇ સોની સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.